બેચર બેચરાજી નગરપાલિકામાં આપનું સ્વાગત છે
Logo

બેચર બેચરાજી નગરપાલિકા

સ્વચ્છ બેચરાજી, સુંદર બેચરાજી

Becharaji Nagarpalika

બેચર બેચરાજી નગરપાલિકા

બેચર બેચરાજી નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળ કામગીરી કરવામાં આવે છે. બેચરાજીની જનતાને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી, રસ્તા, લાઈટ અને સફાઈ વગેરે પૂરી પાડવી એ નગરપાલિકાની મુખ્ય ફરજ છે.

 

વહીવટી, નિરીક્ષણ અને નિયંત્રણ અધિકારી

  • વહીવટી, નિરીક્ષણ અને નિયંત્રણ.
  • નગરપાલિકાઓનું વહીવટ અને સંચાલન.
  • નગરપાલિકાના નિયમોની મંજૂરી અને કાયદા.
  • મ્યુનિસિપાલિટીઝ કામગીરી અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ

અમારા સભ્યો

Our Elected Members

અમારો સ્ટાફ

Our Administrative Staff

બેચરાજી નો ઇતિહાસ

History of Becharaji

Accessibility options